સામગ્રી :
* ૧/૨ લિટર દૂધ
* ૧૦૦ ગ્રામ પનીર
* ૩ નાની ચમચી મલાઈ
* ૪૧/૨ નાની ચમચી ખાંડ
* ૧/૪ નાની ચમચી એલચી પાઉડર.

રીત :
પેનમાં દૂધ લઈને ઘટ્ટ થવા સુધી પકાવો. પછી તેમાં ખાંડ નાખીને ધીમા ગેસ પર ચલાવતા પેનમાં પકાવો. હવે તેમાં પનીર, મલાઈ અને એલચી પાઉડર નાખો. પછી ધીમા ગેસ પર તેને ત્યાં સુધી ફેરવતા રહો જ્યાં સુધી તે શેપ હોલ્ડ ન કરે. ગેસ પરથી ઉતારીને ઠંડું કરીને લાડુ બનાવો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....