લાંબા સમય પછી આમિર ખાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ એટલે ‘લાલ સિંહ ચડ્ડા’ ને લઈને ઉત્સાહિત હતા, પરંતુ પાઈરેસીના લીધે તેની ફિલ્મ લીક થવાથી બોલીવુડને ઝાટકો લાગ્યો છે. શું વિચાર્યું હતું અને શું થયું. હવે દર્શકોએ રક્ષાબંધન પર આ ફિલ્મ થિયેટરમાં નહીં, પરંતુ ફોનમાં ડાઉનલોડ કરીને જેાઈ છે. જેા આટલી મહેનત પછી કોઈ ફિલ્મને પહેલા જ દિવસે આટલો મોટો ઝાટકો લાગે તો કદાચ જ નિર્માતા, રોલમેકર્સ તેમાંથી બહાર નીકળી શકે, પરંતુ કહેવાય છે ને કે જે થવાનું છે તેને કોણ રોકી શકે છે. ભવિષ્યમાં સતર્ક થવાની જરૂર છે.

વધુ વાંચવા કિલક કરો....