સુંદરતા અને પોતાની એક્ટિંગથી મોની રોયે બધાના દિલમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી છે. તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે લાલ સાડીમાં જાદૂ વિખેરતા સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી, જેને જેાઈ તેના ફેન્સ તેને પોતાનું દિલ આપી બેઠા છે. ફેન્સ પોતાના દિલને પકડીને બેસો, કારણ કે ‘બ્રહ્માસ્ત્ર’ માં જેાવા મળશે.

વધુ વાંચવા કિલક કરો....