રિતિક રોશન પોતાની ફિલ્મો અને પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. ‘કહો ન પ્યાર હૈ…’ થી પોતાની કરિયરની શરૂઆત કરીને હિટ થનાર રિતિક રોશન હવે જલદી જ ૪ ફિલ્મમાં જેાવા મળશે. જેનું બજેટ ૮૫૦કરોડ રૂપિયાથી વધારેનું છે. પહેલી ફિલ્મ ‘વિક્રમ વેધા,’ બીજી ‘ફાઈટર’, ત્રીજી ‘વાર ૨’ અને ચોથી ફિલ્મ ‘કૃષ.’ આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જેાઈ રહ્યા છે.

વધુ વાંચવા કિલક કરો....