આયુષ્માન ખુરાના અભિનય દ્વારા અભિનેતાને ટક્કર આપી જ રહ્યા હતા, પણ લાગે છે કે આટલાથી તેમનું મન શાંત ન થયું. આ વખતે તો આયુષ્માન જાણીતી અભિનેત્રી હેમા માલિનીનો ‘ડ્રીમ ગર્લ’ ટેગ છીનવાની તૈયારીમાં છે. બાલાજી ટેલિફિલ્મના બેનર હેઠળ ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મની તૈયારી શરૂ થઈ ગઈ છે. ફિલ્મના પોસ્ટરમાં સાડીમાં આયુષ્માન મસ્તીની સ્ટાઈલમાં દેખાય છે.

વધુ વાંચવા કિલક કરો....