સમાચાર મળ્યા છે કે કોમેડિયન કપિલ શર્માની વાપસીના શોમાં સલમાન ખાન ગેસ્ટ બનીને સામેલ થશે. સલમાને જ પહેલાં કપિલને સ્ટારડમ સંભાળવાની સલાહ આપી હતી. હવે એ તો કપિલના શોમાં તેનો એટિટ્યૂડ જેાઈને જ ખબર પડશે કે તેણે સલમાનની સલાહનો કેટલો અમલ કર્યો.

વધુ વાંચવા કિલક કરો....