હવે તેને ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ ની નિષ્ફળતાનું બહાનું આપો કે દીપિકાનું પીરિયડ ફિલ્મથી બોર થવું, દીપિકાએ આમિરના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ માં દ્રૌપદીની ભૂમિકા માટે ના પાડી દીધી છે. જેાકે, હજી સુધી એ સમાચાર બહાર નથી આવ્યા, પણ એક વાત સમજ નથી કે આ ટીવી અને ફિલ્મવાળા આખરે ઈતિહાસની પ્રશંસા કરવામાં જ કેમ લાગેલા રહે છે?

વધુ વાંચવા કિલક કરો....