વર્ષ ૨૦૧૮ ફિલ્મ સ્ટાર્સના લગ્નના નામે રહ્યું. તાજેતરમાં પ્રિયંકા અને નિક પણ એકબીજાના થઈ ગયા. લગ્નની કેટલીક ખાસ વાત આ હતી – લગ્નમાં આતશબાજી માટે પ્રિયંકા ટ્રોલ થઈ. કેટલાક લોકોએ દીપવીરના લગ્નની સરખામણીમાં આ લગ્નને ફિક્કા જણાવ્યા અને પ્રિયંકાની સાસુએ તેને લગભગ ૫૫ લાખની કિંમતની ગિફ્ટ આપી. હમણાં તો કપલ અલગઅલગ શહેરમાં લોકોની મહેમાનગતિમાં બિઝી છે.

વધુ વાંચવા કિલક કરો....