લગ્ન પછી પણ જેા ટીવી સ્ટારની પોપ્યુલારિટીમાં કોઈ કમી નથી આવી, તે દિવ્યાંકા ત્રિપાઠી છે. ફોર્બ્સે તાજેતરમાં વર્ષ ૨૦૧૮ની મોસ્ટ પાવરફુલ વુમનનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં પ્રિયંકા, કરીના જેવી અભિનેત્રી સાથે દિવ્યાંકાનું નામ પણ સામેલ છે. અભિનંદન, દિવ્યાંકા.

વધુ વાંચવા કિલક કરો....