દમદાર બેકગ્રાઉન્ડ સ્કોર અને સીરિયસ દેખાતા અભિનય સાથે ફિલ્મ ‘સોનચિરૈયા’ નું ટ્રેલર આવી ગયું છે. સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને ભૂમિ પેડણેકરના અભિનયની ઝલક જેાઈને તો લાગે છે કે ઘણા દિવસ પછી ડાકુ પર બનેલી આ ફિલ્મ દર્શકોને નિરાશ નહીં કરે.

વધુ વાંચવા કિલક કરો....