ચોંકી ગયા ને? અમે તો રણવીર સિંહ અને દીપિકાની આવનાર ફિલ્મ ‘૮૩’ ની વાત કરી રહ્યા છીએ. હકીકતમાં, આ જેાડીની પહેલાંની ફિલ્મ ‘રામલીલા’ અને પદ્માવત’ ના અંતે બંને વિખૂટા પડી જાય છે. રણવીરનું પાત્ર તો પૂરું થઈ જાય છે. ઓછામાં ઓછું ‘૮૩’ ફિલ્મ માટે તો આપણે અત્યારથી અંદાજ લગાવી શકીએ કે કપિલ દેવનું પાત્ર ભજવનાર રણવીર આ ફિલ્મમાં સેડ એન્ડિંગનો રેકોર્ડ તો તોડશે જ.

વધુ વાંચવા કિલક કરો....