નાનો પડદો તો હવે મોટામોટા કારનામા કરીને રૂપેરી પડદાને ટક્કર આપી રહ્યો છે. શરૂઆત દેબિના બેનર્જીએ કરી દીધી છે. તાજેતરમાં જ્યારે ટીવીની સંસ્કારી વહુનો બિકીનિમાં બોલ્ડ લુક સામે આવ્યો. ટીવી સીરિયલ ફેન્સ ચોંકી ગયા. લાગી રહ્યું છે કે ટીવી સીરિયલવાળાનો ફીમેલ ફેન્સની સાથેસાથે મેલ ફેન્સને પણ ટીવી પર ચોંટાડી રાખવાનો પ્રોગ્રામ છે.

વધુ વાંચવા કિલક કરો....