ચાલો, ઓળખો કોણની રમત રમ્યા વિના તમને જણાવીએ કે આ તમારા વહાલા અભિનેતા રામ કપૂર છે. ચોંકી ગયા ને? ૧૬-૧૬ કલાક ન ખાઈને અને શૂટિંગમાં કલાકો પરસેવો પાડીને રામ કપૂરે ૩૦ કિલોગ્રામ વજન ઘટાડી લીધું છે. હા, હવે તમે બહાનાબાજી છોડીને ફિટનેસ પર ધ્યાન આપો.

વધુ વાંચવા કિલક કરો....