બોલીવુડના બીડૂ જેકી શ્રોફને તાજેતરમાં જ જ્યારે ટાઈગર શ્રોફ અને દિશા પટણીના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પોતાના ચિરપરિચિત અંદાજમાં જવાબ આપતા કહ્યું કે તે તેમની મિત્રતાથી ખૂબ ખુશ છે. જગ્ગુ દાદાએ એમ પણ કહ્યું કે ટાઈગર ૨૫ વર્ષની ઉંમરે જ પોતાના જીવનના નિર્ણય લેવા યોગ્ય બની ગયો છે, તેની મને ખુશી છે.

વધુ વાંચવા કિલક કરો....