ભારતીય સમાજમાં લગ્ન સાથે જેાડાયેલા એટલા અંચળા છે કે કેટલાંય દંપતી ન ઈચ્છવા છતાં પણ સંબંધને આજીવન વેંઢારતા રહે છે. આ લોકોએ બોલીવુડ કપલ્સ પાસેથી શીખ મેળવવી જેાઈએ. મલાઈકા અરોરા અરબાઝ ખાનથી છૂટાછેડા લઈને અર્જુન કપૂર સાથે ખુશ છે અને અરબાઝે પણ જ્યોર્જિયા રૂપે ન્યૂ બેટર હાફ શોધી લીધી છે. સારી વાત એ છે કે બંને એકબીજાની જિંદગીમાં દખલ પણ નથી કરતા. ખરા અર્થમાં જીવતા તો આ લોકોને આવડે છે.

વધુ વાંચવા કિલક કરો....