દબંગ ગર્લ ફાતિમા સના શેખ ક્યારેક પોતાના બોલ્ડ લુક તો ક્યારેક પોતાના બોલ્ડ નિવેદન માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો કે તે પણ એકવાર યૌન શોષણનો ભોગ બની ચૂકી છે. ખબરીઓએ જ્યારે આ બાબતમાં વિસ્તારથી જાણવા ઈચ્છ્યું તો તેમણે એટલું જ કહ્યું કે હજી આ બાબત પર વાત કરવાનો યોગ્ય સમય નથી. કમાલ છે રે, આ બધા માટે પણ યોગ્ય સમય હોય છે!
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ